| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $A$. કોલિયોરાઈઝા (Coleorhiza) | $I$. જન્યુઓના જોડાણ વગર જન્યુજનકમાંથી સીધો બીજાણુજનકનો વિકાસ |
| $B$. એપોગેમી (Apogamy) | $II$. અર્ધીકરણની પ્રક્રિયા વગર બીજાણુજનકમાંથી સીધો જન્યુજનકનો વિકાસ |
| $C$. ઈન્ડ્યુસિયમ (Indusium) | $III$. પર્ણોના મુગટ સાથેનું અશાખિત સ્તંભાકાર પ્રકાંડ |
| $D$. કોડેક્સ (Caudex) | $IV$. ભ્રૂણમૂળનું રક્ષણાત્મક આવરણ |
| - | $V$. સોરસ (sorus) ની રક્ષણાત્મક રચના |
Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(A)$ પ્રોથેલસ | $(q)$ ત્રિઅંગી (Pteridophytes) |
| $(B)$ લઘુબીજાણુપર્ણ (Microsporophyll) | $(s)$ અનાવૃત બીજધારી (Gymnosperms) |
| $(C)$ પ્રતંતુ (Protonema) | $(p)$ દ્વિઅંગી (Bryophytes) |
| $(D)$ $PEN$ | $(r)$ આવૃત બીજધારી (Angiosperms) |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(A)$ ડ્રાયોપ્ટેરિસ (હંસરાજ) | $(p)$ સમબીજાણુક |
| $(B)$ સેલાજીનેલા | $(q)$ અશ્મિ |
| $(C)$ ઇક્વીસેટમ | $(r)$ વિષમબીજાણુક |
| $(D)$ ર્હાનિયા | $(s)$ સામાન્ય |
| $(E)$ થર્મોઍસિડોફિલસ | $(t)$ ખૂબ જ ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં વસવાટ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo